Video: શીલજ પાસે મીની બસમાં લાગી આગ, ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાયા

અમદાવાદના શીલજ પાસે મીની બસમાં આગ લાગી હતી. શીલજ ઈન્ડસ કોલેજ પાસે મીની બસમાં આગ લ

સોર્સ: GSTV

અમદાવાદના શીલજ પાસે મીની બસમાં આગ લાગી હતી. શીલજ ઈન્ડસ કોલેજ પાસે મીની બસમાં આગ લાગતા થોડીવાર માટે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. આગનો ધુમાડો દૂર દૂર સુધી દેખાતો હતો. 

આ સમાચાર શેર કરો

જાહેરાત