VIDEO: સુરેન્દ્રનગરના થાનમાં આવેલી ફેક્ટરીમાં લાગી આગ, કરોડોનો સામાન બળીને રાખ
સુરેન્દ્રનગરના થાનમાં આવેલા એફસેરા સિરામિક નામના ઉદ્યોગમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી.આ
સુરેન્દ્રનગરના થાનમાં આવેલા એફસેરા સિરામિક નામના ઉદ્યોગમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી.આગ લાગવાને કારણે નાસભાગ મચી જવા પામી હતી. આગની ઘટનામાં લાખો રૂપિયાનો નુકસાન થયું છે. સ્ટોક મશીનરી અને અન્ય કિંમતી સાધનો આગની ચપેટમાં આવી ગયા હતા.આગની ઘટનાને પગલે ફાયરબ્રિગેડની ઘણી ટીમો સ્થળ પર પહોંચી હતી, અને આગ પર કાબુ મેળવ્યો હતો.




