મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: કડીની પોલિમર્સ કંપની લાગેલી આગ બેકાબૂ, સતત પાણીનો મારો ચલાવી ફાયર બ્રિગેડનો આગ ઓલવવાનો પ્રયાસ

મહેસાણાના કડીના મણિપુર-કરશનપુરા રોડ પર એક કંપનીમાં આગ લાગી છે. બપોરની લ

મહેસાણાના કડીના મણિપુર-કરશનપુરા રોડ પર એક કંપનીમાં આગ લાગી છે. બપોરની લાગેલી આગ હજુ સુધી કાબૂમાં આવી નથી. ફાયર વિભાગ સતત પાણીનો મારો ચલાવીને આગ કાબૂમાં લેવાના પ્રયાસ કરી રહ્યો છે. મણિપુર ગામની સીમમાં આવેલી અલારીન પોલિમર્સ નામની ખાનગી કંપનીમાં આગ લાગી હતી. કંપનીમાં પ્લાસ્ટિકનું રો-મિટીરિયલ બનતું હોવાની માહિતી મળી રહી છે. આગની જાણ થતા ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો