VIDEO: નાણામંત્રી સીતારમણે દમણ-દીવ અને દાદરા નગર હવેલીની લીધી મુલાકાત, NAMO મેડિકલ ઇન્સ્ટિટ્યૂટના માળખાથી થયા પ્રભાવિત
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સંઘ પ્રદેશ દમણ-દીવ અને દાદરા નગર હવેલીની મુલાકાત લ
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સંઘ પ્રદેશ દમણ-દીવ અને દાદરા નગર હવેલીની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું કે જો વિકાસની આ જ ગતિ ચાલુ રહેશે, તો આ પ્રદેશ દેશનો 'સૌપ્રથમ વિકસિત પ્રદેશ' બનવાની સિદ્ધિ હાંસલ કરશે. સેલવાસમાં ફ્લાયઓવર નીચે બનેલા હાઈટેક સ્પોર્ટ્સ ઝોન અને NAMO મેડિકલ ઇન્સ્ટિટ્યૂટના આધુનિક માળખાથી તેઓ અત્યંત પ્રભાવિત થયા હતા.




