મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

VIDEO: ફિલ્મમેકર રમેશ સિપ્પી પત્ની સાથે છાયા મોમાયાની પાર્ટીમાં પહોંચ્યા, કપલે ખેંચ્યું સૌનું ધ્યાન

બોલિવૂડના જાણીતા ફિલ્મમેકર રમેશ સિપ્પી પત્ની સાથે

તસવીર: gstv

બોલિવૂડના જાણીતા ફિલ્મમેકર રમેશ સિપ્પી પત્ની સાથે મુંબઈમાં યોજાયેલી છાયા મોમાયાની પાર્ટીમાં હાજરી આપવા પહોંચ્યા હતા. બંને એલિગન્ટ અને ગ્રેસફુલ અંદાજમાં જોવા મળ્યા હતા. પાપારાઝીઓએ તેમની તસવીરો અને વીડિયો કેમેરામાં કેદ કર્યા, જ્યારે કપલે સ્મિત સાથે સૌનું અભિવાદન કર્યું. તેમની શાનદાર હાજરીએ પાર્ટીની રોનકમાં વધારો કર્યો અને સોશિયલ મીડિયા પર પણ લોકોનું ધ્યાન ખેંચ્યું.

આ સમાચાર શેર કરો