મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : રાજકોટમાં કારચાલક અને ટ્રકચાલક વચ્ચે મારામારીનો વીડિયો વાયરલ

રાજકોટ શહેરમાં મારામારીનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. બેડી ચોકડી પાસે સામાન્ય અકસ્માત બાદ કારચાલક અને ટ્

રાજકોટ શહેરમાં  મારામારીનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. બેડી ચોકડી પાસે સામાન્ય અકસ્માત બાદ કારચાલક અને ટ્રકચાલક વચ્ચે બોલાચાલી બાદ મારામારી થઈ હતી. મહારાષ્ટ્રના સતારા જિલ્લાના પાસિંગ વાળી કારના ચાલકે ટ્રાફિક બ્રિગેડની હાજરીમાં ટ્રકચાલકને માર માર્યો હતો. 

આ સમાચાર શેર કરો