VIDEO: બાવળાની કંપનીમાં વિકરાળ આગ
બાવળામાં ખાનગી કંપનીમાં આગ લાગતા પાંચ ફાયર ફાયટર આગને કાબુમાં લેવા માટે જોતરાયા હતા. કેરાળા ગામ નજીક આવેલી GRIL નામની કંપનીમાં

બાવળામાં ખાનગી કંપનીમાં આગ લાગતા પાંચ ફાયર ફાયટર આગને કાબુમાં લેવા માટે જોતરાયા હતા. કેરાળા ગામ નજીક આવેલી GRIL નામની કંપનીમાં આગ લાગી હતી. કંપનીમાં એસિડના કારણે આગ વધુ વિકરાળ બની હતી. ઘટનાને લઈને કેરાળા પોલીસ પર ઘટનાસ્થળે પહોંચી હતી.


