મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: Surendranagarમાં પ્રથમ વખત ખેડૂતો પોતાની પેનલો બનાવી લડશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી

સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ વખત ખેડૂતો જ્ઞાતિ-જાતિ કે પક્ષના ભેદભાવ ભૂલી પોતાની '

સુરેન્દ્રનગર  જિલ્લામાં પ્રથમ વખત ખેડૂતો જ્ઞાતિ-જાતિ કે પક્ષના ભેદભાવ ભૂલી પોતાની 'ખેડૂત પેનલ' બનાવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડશે. મુળી તાલુકા પંચાયતની 18 અને જિલ્લા પંચાયતની 3 બેઠકો પરથી આ પહેલ શરૂ કરવામાં આવી છે. સિંચાઈ, પાક વળતર અને જણસના ભાવ જેવા પ્રશ્નો ઉકેલવામાં નિષ્ફળ રહેલા મુખ્ય રાજકીય પક્ષો સામે ખેડૂતોમાં ભારે રોષ છે.  

આ સમાચાર શેર કરો