મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO / Surendranagarના વઢવાણ અને થાનગઢ મુળી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ

સુરેન્દ્રનગર જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા વઢવાણ, થાનગઢ અને મૂળી સહિતના પંથક

સુરેન્દ્રનગર જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા વઢવાણ, થાનગઢ અને મૂળી સહિતના પંથકમાં વરસાદી ઝાપટાં પડ્યા છે. માવઠાને કારણે વાતાવરણમાં ઠંડક તો પ્રસરી છે, પરંતુ ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે. કમોસમી વરસાદથી ઉનાળુ તલ અને વરિયાળી જેવા તૈયાર પાકોને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

આ સમાચાર શેર કરો