મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: ખાંભા ગીરના ગામડાઓમાં ત્રીજા દિવસે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી

ખાંભા ગીરના ગામડાઓમાં સતત ત્રીજા દિવસે પવન સાથે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહો

ખાંભા ગીરના ગામડાઓમાં સતત ત્રીજા દિવસે પવન સાથે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. બધી જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા. ખાંભાના નાનુડી,ઉમારિયા,પીપળવા સહિત ગામોમાં મેઘરાજાની પધરામણી થઈ.

આ સમાચાર શેર કરો