VIDEO: જૂનાગઢમાં નકલી દૂધ પકડાયું: પામ ઓઇલની ભેળસેળથી બાળકોના લીવર-કિડની પર જોખમ
જૂનાગઢમાં નકલી દૂધ ઝડપાતા ખાદ્ય સુરક્ષા અને આરોગ્ય સામે ગંભીર પ્રશ્

જૂનાગઢમાં નકલી દૂધ ઝડપાતા ખાદ્ય સુરક્ષા અને આરોગ્ય સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. સિવિલ હોસ્પિટલના ડાયટિશિયને દૂધમાં ભેળસેળ બાળકો માટે જોખમી સાબિત થઈ શકે તેવી ચિંતા વ્યક્ત કરી છે...ડાયટિશિયનના મતે દૂધમાં પામોલીન કે વેજીટેબલ ઓઇલની ભેળસેળ કરવામાં આવે છે, જેને શરીર પચાવી શકતું નથી. અને લીવર, કિડની અને હૃદય પર નકારાત્મક અસર પડે છે તથા કોલેસ્ટ્રોલ વધવાથી હૃદયરોગનું જોખમ રહે છે.




