મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડોદરામાં કોન્ટ્રાક્ટરની બેદરકારી, પાણી ભરેલા ભૂવામાં પૂરણ કર્યું

Vadodara News : વડોદરા શહેરના અલ્કાપુરી વિસ્તારમાં ઊર્મિ ચાર રસ્તા નજીક વધુ એક ભૂવો પડ્યો

Vadodara News : વડોદરા શહેરના અલ્કાપુરી વિસ્તારમાં ઊર્મિ ચાર રસ્તા નજીક વધુ એક ભૂવો પડ્યો હતો. જો કે આ ભૂવાને JCBથી પુરવા જતા બે પાણીની લાઈનો તૂટી ગઈ હતી. આમ છતાં કોન્ટ્રાક્ટરે  ભુવો પુરવાનું ચાલુ રાખ્યું હતું. પાઇપલાઇન લીકેજથી ભૂવામાં પાણી ભરાતા પૂરણ કર્યા બાદ પણ આ ભૂવો ફરથી પડી શકે છે, પણ અહીં જોવાવાળું કોઈ ન હોવાથી કોન્ટ્રાક્ટરે પાણી ભરેલા ભૂવામાં પૂરણ કર્યું છે. ગયા અઠવાડિયામાં શહેરનાં વિવિધ વિસ્તારોમાં 15 કરતા વધુ ભૂવાઓ પડ્યા છે.

આ સમાચાર શેર કરો