મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: કડીની શેરા કંપની સામે કર્મચારીઓનો મોરચો

કડીની જાણીતી ખાનગી શેરા કંપનીનો મામલો મહેસાણા લેબર કમિશનર કચેરીએ પહોંચ્યો છે. કંપનીમાં યુનિયન વિવાદ મુદ્દે કર્મ

તસવીર: gstv

કડીની જાણીતી ખાનગી શેરા કંપનીનો મામલો મહેસાણા લેબર કમિશનર કચેરીએ પહોંચ્યો છે. કંપનીમાં યુનિયન વિવાદ મુદ્દે કર્મચારીઓએ કહ્યું કે, કંપની દ્વારા બળજબરીથી સહીઓ કરાવી કંપની સેટલમેન્ટ કરાવી રહી છે. લેબર કમિશનરને રજૂઆત સાથે કર્મચારીઓએ કંપની સામે ગંભીર આક્ષેપો કર્યાં છે. કર્મચારીઓના કહેવા મુજબ તેમને બળજબરીપૂર્વક, ધાકધમકી આપી સહીઓ રદ્દ કરાવવા માટે નોટીસ આપી છે.

આ સમાચાર શેર કરો