મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: જર્જરિત મકાનને લીધે ઝાડ નીચે શિક્ષણ

ઓડિશાના મયુરભંજ જિલ્લામાં વહીવટી તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે, જ્યાં આંગણવાડીના માસૂમ બાળકો જીવના જો

તસવીર: GSTV

ઓડિશાના મયુરભંજ જિલ્લામાં વહીવટી તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે, જ્યાં આંગણવાડીના માસૂમ બાળકો જીવના જોખમે ઝાડ નીચે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. આંગણવાડીનું મુખ્ય મકાન અત્યંત જર્જરિત અને અસુરક્ષિત હોવાને કારણે, કોઈપણ સમયે મોટી દુર્ઘટના ઘટવાનો ભય સતાવી રહ્યો છે. ચોમાસા કે કાળઝાળ ગરમી દરમિયાન પણ બાળકો ખુલ્લા આકાશ નીચે બેસીને શિક્ષણ મેળવે છે

આ સમાચાર શેર કરો