મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભાઠેનામાં બાળકીને ઈકો ચાલકે અડફેટે લીધી

સુરતના ભાઠેના વિસ્તારમાં બેદરકારીપૂર્વક ઈકો કાર ચલાવતા ચાલકે નાની બાળકીને અડફેટે લીધી હતી. રજાનગર હુસેનીયા મસ્જિદ પ

તસવીર: gstv

સુરતના ભાઠેના વિસ્તારમાં બેદરકારીપૂર્વક ઈકો કાર ચલાવતા ચાલકે નાની બાળકીને અડફેટે લીધી હતી. રજાનગર હુસેનીયા મસ્જિદ પાસે બનેલી આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. અકસ્માતમાં સદનસીબે બાળકીને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. અકસ્માત બાદ બેદરકારીપૂર્વક વાહન ચલાવતા ચાલક સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

આ સમાચાર શેર કરો