મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સોમનાથમાં વહેલી સવારે પ્રાતઃ આરતી અને શણગારના દર્શન કરીને ભાવિક ભક્તો ધન્ય બન્યા

મહાશિવરાત્રિના વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવના મંદીરે શિવભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. ત્યારે

મહાશિવરાત્રિના વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવના મંદીરે શિવભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. ત્યારે વહેલી સવારે પ્રાતઃ આરતી અને શણગારના દશઁન કરીને ભાવિક ભક્તો ધન્ય બન્યા હતા. સોમનાથ મંદિરના મંદિર ટ્રસ્ટ અને પોલિસ તંત્ર આ માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.. હરહર મહાદેવ અને જય સોમનાથના નાદ સાથે સોમનાથમાં ભકતોનુ ઘોડાપુર જોવા મળ્યું હતું.

આ સમાચાર શેર કરો