મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટ ગેમિંગ ઝોનનો કાટમાળ ખસેડવામાં આવ્યો, જુઓ ડ્રોન વીડિયો

રાજકોટમાં TRP ગેમિંગ ઝોન અગ્નિકાંડ બાદના આકાશી દ્રશ્યો આવ્યા સામે છે. ગેમિંગ ઝોનના કાટમાળને ખસેડવાની કામગીરી

રાજકોટમાં TRP ગેમિંગ ઝોન અગ્નિકાંડ બાદના આકાશી દ્રશ્યો આવ્યા સામે છે. ગેમિંગ ઝોનના કાટમાળને ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. JCB મશીન દ્વારા આ કામગીરી હાથ ધરાઇ છે. મહત્ત્વપૂર્ણ છે કે રાજકોટમાં ગેમિંગ ઝોનમાં આગ લાગતા 28 લોકોના મોત થયા હતા.

આ સમાચાર શેર કરો