મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગર / ખેડૂતો પાસેથી ડીઝલ ખરીદી માટે થઈ રહી છે દસ્તાવેજોની માંગણી

સુરેન્દ્રનગરમાં માત્ર 10 દિવસમાં પેટ્રોલ-ડીઝલમાં ત્રીજીવાર ભાવ વધારો ઝીંકાયો છે. ડીઝલ 95.86

તસવીર: gstv

સુરેન્દ્રનગરમાં માત્ર 10 દિવસમાં પેટ્રોલ-ડીઝલમાં ત્રીજીવાર ભાવ વધારો ઝીંકાયો છે. ડીઝલ 95.86 અને પેટ્રોલ 99.92 રૂપિયા પ્રતિ લીટરે પહોંચ્યું છે. 70 ટકા  પંપ બંધ થતા લાંબી કતારો લાગી છે. ખેડૂતો પાસેથી ડીઝલ માટે દસ્તાવેજોની માંગણી થઈ રહી છે, સાથે જ પંપ પર ફરજિયાત પાવર પેટ્રોલ આપવાની ફરિયાદો પણ ઉઠી છે.

આ સમાચાર શેર કરો