મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ઉનાળુ વેલાવાળા શાકભાજી પાકમાં આ માવજત ભૂલતા નહીં

ઉનાળુ વેલાવાળા શાકભાજી પાકમાં સારું ઉત્પાદન લેવા માટે પિયતનું ખાસ ધ્યાન આપવું પડે. ઉનાળુ વેલાવાળ

ઉનાળુ વેલાવાળા શાકભાજી પાકમાં સારું ઉત્પાદન લેવા માટે પિયતનું ખાસ ધ્યાન આપવું પડે. ઉનાળુ વેલાવાળા શાકભાજી પાકમાં કારેલાં, ટિંડોરા, દૂધી, તરબૂચ અને ટેટી સહિતના પાકનો સમાવેશ થાય છે. વેલાવાળા શાકભાજી પાકમાં સારું ઉત્પાદન લેવા માટે અને પાકમાં આવતા રોગ જીવાત સામે રાસાયણિક તેમજ પ્રાકૃતિક પદ્ધતિથી લેવાના થતાં પગલાં વિશે માહિતી સ.દા.કૃ.યુ. ડિસાના વૈજ્ઞાનિક ડો. યોગેશ પવારે માહિતી પૂરી પાડી છે. 

આ સમાચાર શેર કરો