મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ધાંગધ્રાની સરકારી હોસ્પિટલ ફરી વિવાદમાં, સર્જન હાજર નથી કહીને દર્દીને સારવાર ન આપી

સુરેન્દ્રનગરના ધાંગધ્રાની સરકારી હોસ્પિટલ ફરી એક વખત વિવ

સુરેન્દ્રનગરના ધાંગધ્રાની સરકારી હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે. જેમાં દર્દથી પીડાતા સારવાર અર્થે આવેલા દર્દીને સર્જન હાજર નથી તેવું કહીં સારવાર ન કરી હોવાનો વિડીયો વાયરલ થયો છે. તેમજ નર્સિંગ સ્ટાફ દ્વારા સફાઈ કર્મચારી પાસે ડ્રેસિંગ કરાવાતું હોવાનો વિડીયો વાયરલ થયો છે. આ અગાઉ પણ ધાંગધ્રા સરકારી હોસ્પિટલમાં પ્રસુતિ માટે આવેલ મહિલાના પરિવાર દ્વારા સાફ-સફાઈ કરતા હોય તેવો વિડીયો વાયરલ થયો હતો.

આ સમાચાર શેર કરો