મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ખાનગી વીજ કોન્ટ્રાકટર તોડ કરવા જતા એસીબીનાં સકંજામાં ભેરવાયો

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં એક અઠવાડિયામાં એસીબીનો બીજો સપાટો બોલાવ્યો છે

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં એક અઠવાડિયામાં એસીબીનો બીજો સપાટો બોલાવ્યો છે. ખાનગી વીજ કોન્ટ્રાકટર DGVCL ઉમરગામ નાયબ કાર્યપાલક ઇજનેરઅધિકારીનાં નામે તોડ કરવા જતા એસીબીનાં સકંજામાં ભેરવાયો છે. ખાનગી જગ્યામાં 12300 રૂપિયામાં વીજ મીટર લગાવી આપવાની કામગીરી કરતાં ડીજીવિસીએલનાં અધિકારીનાં નામે પૈસાની કરી માગણી કરી હતી. 

આ સમાચાર શેર કરો