VIDEO : સુરતના પૌરાણિક ભીડભંજન મહાદેવ મંદિરમાં ભક્તોએ કર્યા દર્શન

ભગવાન શિવનો પ્રિય માસ શ્રાવણ મહિનાનો આજથી પ્રારંભ થયો છે. આ મહિનમાં ભક્તો ભો

ભગવાન શિવનો પ્રિય માસ શ્રાવણ મહિનાનો આજથી પ્રારંભ થયો છે. આ મહિનમાં ભક્તો ભોળાનાથની આરાધના કરે છે. આમ તો ગુજરાતમાં ભગવાન શિવનમાં ઘણાં મંદિર આવેલા છે. પરંતુ આજે તમને મહાદેવના પાવન મંદિરના દર્શન કરાવશું, જ્યાં પવિત્ર શ્રાવણ ઉપરાંત દરેક દિવસ ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. ત્યારે આ પાવન મંદિર સુરતના ઉધના વિસ્તારમાં પૌરાણિક ભીડભંજન મહાદેવ મંદિરમાં ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો. 

આ સમાચાર શેર કરો

જાહેરાત