VIDEO: સુરેન્દ્રનગરમાં ચૂંટણી લડનારા 12 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ
સુરેન્દ્રનગર લોકસભાની બેઠક પર ચૂંટણી લડનારા 12 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત કરવામાં આવી છે. કુલ 14 ઉમેદવા
સુરેન્દ્રનગર લોકસભાની બેઠક પર ચૂંટણી લડનારા 12 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત કરવામાં આવી છે. કુલ 14 ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ ખેલાયો હતો. જ્યારે ભાજપના ઉમેદવારની જીત થઈ છે.




