VIDEO: રામ નવમીના દિવસે પાલડીની અંકુર સ્કૂલ ચાલુ રહેતા DEOની નોટિસ, બે દિવસમાં જવાબ રજૂ કરવા આદેશ
અમદાવાદમાં રામ નવમીની જાહેર રજાના દિવસે પાલડીની અંકુર સ્કૂલ ચાલુ હોવાને લઈને ડીઈઓએ નોટીસ પાઠ
અમદાવાદમાં રામ નવમીની જાહેર રજાના દિવસે પાલડીની અંકુર સ્કૂલ ચાલુ હોવાને લઈને ડીઈઓએ નોટીસ પાઠવી છે. સ્કુલ તંત્રએ મૌખિક રીતે સરકારે તારીખમાં ફેરફાર કર્યો તે અંગે અવગત ન હોવાનું મૌખિક કારણ આપ્યુ છે. જોકે જાહેર રજાના દિવસે શાળા ચાલુ રાખવીએ નિયમ મુજબ ગેરકાયદેસર છે, ત્યારે બે દિવસમાં સ્કૂલ તંત્રએ રૂબરૂ હાજર રહીને જવાબ રજૂ કરવાની જિલ્લા શિક્ષણાધિકારીએ સૂચના આપી છે.
જાહેરાત






