મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: જંબુસરમાં ભાજપ યુવા મોરચા દ્વારા વંદે માતરમના અપમાન વિરોધમાં પ્રદર્શન યોજાયું

રાષ્ટ્રગૌરવ અને રાષ્ટ્રભાવનાના પ્રતિક સમાન પવિત્ર વંદે માતરમન

તસવીર: gstv

રાષ્ટ્રગૌરવ અને રાષ્ટ્રભાવનાના પ્રતિક સમાન પવિત્ર વંદે માતરમના કથિત અપમાનના વિરોધમાં ભારતીય જનતા યુવા મોરચા દ્વારા રાજ્યવ્યાપી આહ્વાન અંતર્ગત જંબુસરમાં શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું... આ કાર્યક્રમમાં જંબુસરના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચાર શેર કરો