મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: નીટ પેપરલીક મામલે શિક્ષણ પ્રધાનના રાજીનામાની માંગ ઉગ્ર,રાહુલ અને પ્રિયંકા ગાંધીના ધરણા

નીટ પેપરલીક મામલે શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજ

તસવીર: gstv

નીટ પેપરલીક મામલે શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ ઉગ્ર બની છે..અને આ મામલે રાહુલ ગાંધી તેમજ પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસના નેતાઓએ ધરણા કર્યા છે..... કોંગ્રેસના નેતાઓએ  મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાનથી વડાપ્રધાનના આવાસ સુધી એક વિશાળ માર્ચ કાઢી હતી. આ વિરોધ પ્રદર્શન દરમિયાન રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસના અનેક દિગ્ગજ સાંસદો વડાપ્રધાન આવાસની નજીક જ ધરણા પર બેસી ગયા હતા.  આ દરમિયાન તેઓ ઉગ્ર નારેબાજી સાથે રાજીનામાની માંગ કરી રહ્યા છે. જોકે બાદમાં પોલીસ દોડી આવી હતી...અને અટકાયતનો દોર શરૂ કર્યો હતો..  

આ સમાચાર શેર કરો