મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: માલપુરમાં માતાને બે દિકરીઓએ મુખાગ્નિ આપી, પુત્રીઓએ માતાની અંતિમયાત્રામાં આપી કાંધ

હિન્દૂ સમાજની સંસ્કૃતિ પ્રમાણે જ્યારે પણ કોઈનું અવસાન થાય તો હંમેશા પુરુષો સ્મશાને જઈને અગ્નિ

હિન્દૂ સમાજની સંસ્કૃતિ પ્રમાણે જ્યારે પણ કોઈનું અવસાન થાય તો હંમેશા પુરુષો સ્મશાને જઈને અગ્નિદાન કરતા હોય છે. તેમજ અવસાને જતી વખતે કાંધ પણ દીકરાઓ આપતા હોય છે, પરંતુ  અરવલ્લીના માલપુરમાં દિકરીઓએ માતાને મુખાઅગ્નિ આપીને નવો દાખલો બેસાડ્યો હતો.

અરવલ્લીના માલપુરમાં દિકરીઓએ માતાને મુખાઅગ્નિ આપી

  અરવલ્લીના માલપુરમાં માતાના અવસાન થતાં દીકરીઓએ કાંધ આપીને માતાને વિદાય આપી હતી. બ્રહ્મ સમાજની મહિલાનું મૃત્યુ પછી દીકરીઓએ માતૃઋણ અદા કર્યું હતું. બન્ને દિકરીઓની હિંમતને પ્રેરણાદાયી ગણાવી હતી.

આ સમાચાર શેર કરો