VIDEO: ઈમરાન ખેડાવાલાના નિવેદન પર દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈને કર્યો પલટવાર, કહ્યું- કોંગ્રેસનો સફાયો નક્કી
કોંગી ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાના નિવેદન પર દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈને પલટવાર કરીને કહ
કોંગી ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાના નિવેદન પર દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈને પલટવાર કરીને કહ્યું કે ઇમરાન ખેડાવાલાને ખબર પડી ગઈ છે કે કોંગ્રેસની હાર થઈ રહી છે. ખાડિયા, દરિયાપુર શાહપુર અને બહેરામપુરા કોંગ્રેસના સફાયો નક્કી છે. સ્લોટર હાઉસ મુદ્દે ખેડાવાલા તૃષ્ટિકરણની રાજનીતિ કરી રહ્યા છે.



