મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: Ahmedabad મનપાની ચૂંટણીમાં કોંગ્રેસનો અનોખો પ્રચાર, મોંઘવારીના વિરોધમાં ડુંગળીના હાર પહેરી ઉમેદવારો રસ્તા પર ઉતર્યા

અમદાવાદ મહાપાલિકાની ચૂંટણીને લઈને પ્રચારના ધમધમાટ છે.ત્યારે ઈસનપુર વોર્ડમાં કોંગ્

તસવીર: GSTV

અમદાવાદ મહાપાલિકાની ચૂંટણીને લઈને પ્રચારના ધમધમાટ છે.ત્યારે ઈસનપુર વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવારે મોંઘવારી મામલે રચનાત્મક દેખાવ સાથે ચૂંટણી પ્રચાર કર્યો હતો.કોંગ્રેસના ઉમેદવારો શાકભાજીના વધેલા ભાવ દર્શાવવા  ગળામાં ડુંગળીનો હાર પહેરીને અને હાથમાં પાણીની બોટલ લઈને રસ્તા પર ઉતર્યા હતા. આ પ્રતીકાત્મક વિરોધ દ્વારા તેઓએ ભાજપ શાસિત કોર્પોરેશનમાં સામાન્ય જનતાને પડતી હાલાકીનો મુદ્દો ઉઠાવ્યો હતો.

આ સમાચાર શેર કરો