VIDEO : કેશોદના બામણાસા ઘેડ ગામમાં એક ખેડૂતના ખેતરમાં 10મી વખત પુર આવ્યું, તમામ પાકો નષ્ટ
જૂનાગઢના કેશોદમાં ભારે વરસાદને લઈને અનેક જગ્યાએ પાણી ભરાયા છે, જેથી લોકોને નુકસાન વેઠ
જૂનાગઢના કેશોદમાં ભારે વરસાદને લઈને અનેક જગ્યાએ પાણી ભરાયા છે, જેથી લોકોને નુકસાન વેઠવી પડી રહ્યો છે. એવામાં બામણાસા ઘેડ ગામમાં એક ખેડૂતના ખેતરમાં 10મી વખત પુર આવતા ખેડૂતે વાવેલા તમામ પાકો સંપુર્ણપણે નષ્ટ થયા હતા. જેની વેદના ઠાલવતા ખેડૂતે એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તે પોતાનું દુ:ખ વ્યક્ત કરી રહ્યો છે અને આને ભગવાનની મરજી ગણાવી રહ્યો છે.




