મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભારે વરસાદ વચ્ચે CP અનુપમસિંહ ગેહલોતે નેહરુનગર વિસ્તારમાં સંભાળ્યો મોરચો

અમદાવાદમાં ભારે વરસાદને પગલે સર્જાયેલી મુશ્કેલ પરિસ્થિતિમાં નાગરિકોની વહારે આવવા પોલીસ કમ

તસવીર: gstv

અમદાવાદમાં ભારે વરસાદને પગલે સર્જાયેલી મુશ્કેલ પરિસ્થિતિમાં નાગરિકોની વહારે આવવા પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત ખુદ એક્શન મોડમાં જોવા મળ્યા..છે.   તેમણે નેહરુનગર વિસ્તારમાં જાતે ઉપસ્થિત રહીને ટ્રાફિક વ્યવસ્થા અને રાહત કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. વરસાદી પાણીમાં અટવાયેલા વાહનચાલકો અને નાગરિકોને ત્વરિત મદદ પૂરી પાડવા માટે તેમણે સ્થળ પરથી જ અધિકારીઓને મહત્ત્વપૂર્ણ આદેશો આપીને તાત્કાલિક અસરથી એક્શન પ્લાન અમલમાં મુકાવ્યો છે.  

આ સમાચાર શેર કરો