મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! આજે પ્રચારના પડઘમ શાંત થશે, નેતાઓએ કર્યું શક્તિ પ્રદર્શન

સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે પ્રચારના આજે અંતિમ

સોર્સ: GSTV

સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે પ્રચારના આજે અંતિમ દિવસે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપ અને કોંગ્રેસ સહિતની તમામ પાર્ટીઓએ મતદારોને રિઝવવા એડીચોટીનું જોર લગાવ્યું છે. છેલ્લી ઘડીએ પોતાનું વર્ચસ્વ સાબિત કરવા માટે શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં વિશાળ રેલીઓ અને રોડ-શો યોજી શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આજે સાંજે પ્રચારના પડઘમ શાંત થશે, તે પહેલાં ઉમેદવારોએ ઘરે-ઘરે જઈને લોકસંપર્ક વધારી જીત માટેના અંતિમ પ્રયાસો તેજ કર્યા છે.

આ સમાચાર શેર કરો