VIDEO / અમેરિકામાં AC રિપેર કરાવવા માટે પણ ચૂકવવા પડે છે આટલા રૂપિયા, આંકડો જાણીને ચોંકી જશો
આજના સમયમાં AC મોટાભાગના લોકોની જરૂરીયાત બની ગયું છે. ઘણા લોકો તો ગરમીમાં તેના વગર રહી જ નથી શકતા, ત્યારે જો AC બગડી
આજના સમયમાં AC મોટાભાગના લોકોની જરૂરીયાત બની ગયું છે. ઘણા લોકો તો ગરમીમાં તેના વગર રહી જ નથી શકતા, ત્યારે જો AC બગડી જાય તો તેને તરત રિપેર કરાવવું પડે છે, અને જો કોઈ મોટી ખામી આવી હોય તો તેના માટે હજારો રૂપિયા પણ ખર્ચવા પડે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે અમેરિકામાં AC રિપેર કરવા માટે 80 હજાર રૂપિયા ખર્ચવા પડે છે. અમેરિકામાં જો AC બગડે ત્યારે માત્ર વિઝિટનો ચાર્જ 200થી 250 ડોલર રૂપિયા એટલે કે લગભગ 16 હજાર રૂપિયા ચૂકવવો પડે છે. આ પછી AC રિપેરિંગનો ખર્ચ 800થી 1000 ડોલર સુધીનો થઈ શકે છે.




