VIDEO: ભાજપ સાંસદના વિવાદાસ્પદ નિવેદન મુદ્દે કોંગી પ્રવક્તાના આકરા પ્રહાર, કહ્યું- 'સાંસદ ગ્રાન્ટ પોતાના ખિસ્સામાંથી નથી આપતા'
આણંદના ભાજપ સાંસદ મિતેશ પટેલે આંકલાવમાં કોંગ્રેસ જીતશે તો ગ્રાન્ટ નહીં ફાળવવાની અપાયેલી ચીમકી સ
આણંદના ભાજપ સાંસદ મિતેશ પટેલે આંકલાવમાં કોંગ્રેસ જીતશે તો ગ્રાન્ટ નહીં ફાળવવાની અપાયેલી ચીમકી સામે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ આકરા પ્રહાર કર્યા છે. તેમણે આ નિવેદનને અહંકારી, અલોકશાહી અને બંધારણ વિરોધી ગણાવતા કહ્યું કે, સાંસદ ગ્રાન્ટ પોતાના ખિસ્સામાંથી નહીં પણ જનતાના ટેક્સના પૈસામાંથી આપે છે. નાયબ મુખ્યમંત્રીની હાજરીમાં અપાયેલું આ નિવેદન ભાજપનો હારનો ડર અને જનતાને ધમકાવવાની નીતિ હોવાનો પણ આક્ષેપ કર્યો છે.
જાહેરાત







