મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO :  મેલોડી ઇતની ચોકલેટી ક્યુ હૈ?: રાજકોટના નવનિયુક્ત મેયરને કોંગ્રેસી નેતાઓએ પાઠવી અનોખી શુભેચ્છા

રાજકોટ મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર ડો. નેહલ શુક્લને કોંગ્રેસ દ્વારા અનોખી રીતે

રાજકોટ મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર ડો. નેહલ શુક્લને કોંગ્રેસ દ્વારા અનોખી રીતે શુભેચ્છા પાઠવવામાં આવી હતી. કોંગ્રેસ નેતા રણજીત મુંધવા અને કોર્પોરેટર દીપ્તિ સોલંકી સહિતના આગેવાનો મેયરને અભિનંદન આપવા પહોંચ્યા હતા. કોંગ્રેસી નેતાઓએ ટોળામાં જઈ પહેલા શુભેચ્છા પાઠવી અને બાદમાં મેયરને મેલોડી ચોકલેટ ખવડાવી હતી. જોકે મેયર નેહલ શુક્લાને સમગ્ર વાતનો ખ્યાલ આવતા તેમણે પણ એ જ ચોકલેટ કોંગ્રેસ નેતાને ખવડાવતા મનપામાં હળવું અને રમૂજી વાતાવરણ સર્જાયું હતું.

આ સમાચાર શેર કરો