મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મોરબીની બગથાળા બેઠક પર કોંગ્રેસ ઉમેદવારની જીતથી ભાજપને મોટો ફટકો!

મોરબી જિલ્લા પંચાયતની બગથળા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર સતીશ મેરજાએ ભવ્ય વિજય મેળ

મોરબી જિલ્લા પંચાયતની બગથળા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર સતીશ મેરજાએ ભવ્ય વિજય મેળવીને ભાજપને મોટો ફટકો આપ્યો છે. આ બેઠક પર ભાજપના ઉમેદવાર અનિલ વડાવિયાની કારમી હાર થઈ છે, જેઓ કૃભકોના ચેરમેન અને નાફેડના ડાયરેક્ટર મગનભાઇ વડાવિયાના પુત્ર હોવાથી આ બેઠક હાઈપ્રોફાઈલ માનવામાં આવતી હતી. દિગ્ગજ સહકારી નેતાના પુત્ર હોવા છતાં મતદારોએ અનિલ વડાવિયાને નકારીને કોંગ્રેસના ઉમેદવાર પર પસંદગીનો કળશ ઢોળ્યો છે.

આ સમાચાર શેર કરો