VIDEO: મહેસાણામાં કોંગ્રેસ ઉમેદવારને ફોર્મ પરત ખેંચવા માટે 80 લાખની ઓફર?, ઓડિયો વાયરલ
મહેસાણામાં વધુ એક ઓડિયો વાયરલ થયો છે, જેમાં કોંગ્રેસના વોર્ડ નંબર-8ના ઉ
મહેસાણામાં વધુ એક ઓડિયો વાયરલ થયો છે, જેમાં કોંગ્રેસના વોર્ડ નંબર-8ના ઉમેદવારને ફોર્મ પરત ખેંચવા માટે 70થી 80 લાખની ઓફર થઈ હોવાનો ઉલ્લેખ છે. જેમાં બિન્દાસ્ત કહેવાઈ રહ્યું છે કે, હારી ગયા પછી આ લોકો હેરાન કરશે. તેના કરતા સારૂ કે 80 લાખ માંગી લેવાય.


