VIDEO : સુરતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી વધારો થતાં વાહનચાલકોમાં ચર્ચા અને ચિંતા
સુરતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી વધારો થતાં વાહનચાલકોમાં ચર્ચા અને ચિંતા બં

સુરતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી વધારો થતાં વાહનચાલકોમાં ચર્ચા અને ચિંતા બંને જોવા મળી રહી છે. 15 મેથી 25 મે દરમિયાન ચોથી વખત ઇંધણના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. કેટલાક વાહનચાલકોનું કહેવું છે કે વૈશ્વિક યુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે સતત ભાવવધારો થઈ રહ્યો છે અને આ કપરી સમયમાં વધતા ખર્ચનો સીધો બોજો જનતા પર પડી રહ્યો છે.



