મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ત્રણ વર્ષથી પરમિશન વગર ધમધમતા ગેમઝોનના સંચાલક વિરુદ્ધ ફરિયાદ

સુરેન્દ્રનગરમાં પોલીસ પરમિશન વગર ધમધમતા બે ગેમઝોન સંચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. આ ઘટનામાં

સુરેન્દ્રનગરમાં પોલીસ પરમિશન વગર ધમધમતા બે ગેમઝોન સંચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. આ ઘટનામાં ખુદ પોલીસ જ ફરિયાદી બની. 

આ સમાચાર શેર કરો