VIDEO: કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ લાવનાર પેરા પાવરલિફટર ઝંડુ કુમારનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત
કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬માં બ્રોન્ઝ મેડલ જીતીને દિલ્હી પરત ફ

કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬માં બ્રોન્ઝ મેડલ જીતીને દિલ્હી પરત ફરેલા ભારતીય પેરા પાવરલિફટર ઝંડુ કુમારનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મેન્સ હેવીવેઇટ કેટેગરીમાં દેશનું નામ રોશન કરનાર ઝંડુ કુમારે મીડિયા સાથે વાતચીતમાં ખુશી વ્યક્ત કરી હતી કે તેમણે ભારતનું ખાતું ખોલાવ્યું અને રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો. ગોલ્ડ મેડલ ચૂકી જવાની થોડી નિરાશા સાથે તેમણે આગામી સમયમાં વધુ સખત મહેનત કરવાની પ્રતિબદ્ધતા પણ દર્શાવી હતી. આ ભવ્ય સ્વાગત દરમિયાન સમર્થકોએ ફૂલોની વર્ષા કરી હતી.




