મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર કોલસા ભરેલી ટ્રકમાં આગ

ભરૂચથી વડોદરા તરફ આવી રહેલી કોલસા ભરેલી ટ્રકમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર અચાનક આગ લાગી

તસવીર: gstv

ભરૂચથી વડોદરા તરફ આવી રહેલી કોલસા ભરેલી ટ્રકમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર અચાનક આગ લાગી હતી. ટ્રકમાં આગ લાગતાં ઘટનાની જાણ કરજણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની ઘટનામાં ટ્રક સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો.

આ સમાચાર શેર કરો