VIDEO: બોટાદમાં એક જ જ્ઞાતિના લોકો વચ્ચે ધોકાવાળી, ઈંટો ફેંકાતા 4થી વધુ ઘાયલ
Botadઃ બોટાદ શહેરમાં મારામારીનો વિડ્યો સામે આવ્યો છે. શહેરનાં પાંચપડા વિસ્તારમાં નિકું ફ્લેટ પાસે એકજ જ્ઞા
Botadઃ બોટાદ શહેરમાં મારામારીનો વિડ્યો સામે આવ્યો છે. શહેરનાં પાંચપડા વિસ્તારમાં નિકું ફ્લેટ પાસે એકજ જ્ઞાતિનાં લોકો વચ્ચે મારામારી સર્જાઈ હતી. જેમા એક જ જ્ઞાતિના લોકોએ સામસામે લાકડીઓ અને લાકડાના ધોકા સાથે મારામારી સર્જી હતી. એકબીજા ઉપર પથ્થરમારો કરવાની આ ઘટનામાં 3થી 4 લોકો ઘાયલ થયા હતા. જુની અદાવતમાં મારામારી સર્જાઈ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.



