મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરતમાં કોંગી નેતા અસલમ સાઈકલવાલા સાથે ધક્કામુક્કી, કોંગ્રેસની હાર બાદ ભાજપના કાર્યકર્તાઓએ કરી નારેબાજી

સુરતમાં કોંગ્રેસ નેતા અસલમ સાઈકલવાલા સાથે ધક્કામુક્કી થઇ હોવાના સમાચાર સામે આવ્યા છે. વોર્ડ નંબર 19માં

તસવીર: gstv

સુરતમાં કોંગ્રેસ નેતા અસલમ સાઈકલવાલા સાથે ધક્કામુક્કી થઇ હોવાના સમાચાર સામે આવ્યા છે. વોર્ડ નંબર 19માં કોંગ્રેસની હાર બાદ ભાજપના કાર્યકર્તાઓ દ્વારા નારેબાજી કરાઈ હતી. જે બાદ ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો જોવા મળ્યા હતા.

આ સમાચાર શેર કરો