VIDEO: નરોડાની સ્કૂલમાં બાળકોએ 10 હજાર સિક્કાઓથી વિશાળ રાખડી બનાવી

અમદાવાદના નરોડા ખાતે આવેલી એવન ઝેવિયર્સ સ્કૂલમાં રક્ષાબંધન નિમિત્તે એક અનોખી પ્રવૃત્તિ યોજાઈ. જેમા વિ

અમદાવાદના નરોડા ખાતે આવેલી એવન ઝેવિયર્સ સ્કૂલમાં રક્ષાબંધન નિમિત્તે એક અનોખી પ્રવૃત્તિ યોજાઈ. જેમા વિદ્યાર્થીઓએ 10 હજાર સિક્કાઓથી વિશાળ રાખડી તૈયાર કરી હતી. આ રાખડી દેશના વીર જવાનોને સમર્પિત કરવામાં આવી. આ રાખીની થીમ 'સલામ રાખી, નમન જવાનોને' હતી, જે રાષ્ટ્રીય ગૌરવનું પ્રતિબિંબ બની.

આ સમાચાર શેર કરો

જાહેરાત