મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમરેલી જિલ્લામાં હવામાનમાં પલટો, સાવરકુંડલામાં વરસાદ પડ્યો, ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ

અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. બાબરા, અમરેલી અને બગસરા બાદ હવે સાવ

તસવીર: gstv

અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. બાબરા, અમરેલી અને બગસરા બાદ હવે સાવરકુંડલા પંથકમાં વરસાદ શરૂ થયો છે. સાવરકુંડલા શહેરમાં વરસાદી છાંટા પડી રહ્યા છે, જ્યારે વંડા, શેલણા, મોટા ભમોદરા સહિતના ગ્રામીણ વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ થઈ રહ્યો છે. આ ધીમી ધારે વરસાદથી ચોમાસુ વાવેતરમાં ખેડૂતોને ફાયદો થશે.

આ સમાચાર શેર કરો