મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: કોંગ્રેસ સંગઠનમાં ફેરફાર: નવા રાષ્ટ્રીય સચિવોની ટૂંક સમયમાં થઈ શકે છે જાહેરાત

કોંગ્રેસ સંગઠનમાં નવા રાષ્ટ્રીય સચિવોની નિમણૂક પહેલાં રાહુલ ગાંધી અને પ્રિયં

તસવીર: gstv

કોંગ્રેસ સંગઠનમાં નવા રાષ્ટ્રીય સચિવોની નિમણૂક પહેલાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ ૧૦ જનપથ ખાતે વર્તમાન સચિવો સાથે બેઠક યોજી કામગીરીની સમીક્ષા કરી હતી. ૧૨૫થી વધુ નેતાઓ સાથેની ચર્ચા બાદ હવે આ પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે અને ટૂંક સમયમાં નવા સચિવોની જાહેરાત કરવામાં આવશે…બેઠક દરમિયાન નેતાઓએ સચિવો પાસે રાજ્યોના પ્રવાસો, જમીની હકીકતો અને પડકારો વિશે વિગતો માંગી હતી. રાહુલ ગાંધીએ સચિવોને ફાળવેલા રાજ્યોમાં ઓછામાં ઓછા બે અઠવાડિયાનો સમય ફાળવવા સલાહ આપી હતી. આ સમગ્ર સમીક્ષા પ્રક્રિયા દરમિયાન મહાસચિવ કે.સી. વેણુગોપાલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચાર શેર કરો