VIDEO: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની પ્રચંડ જીતને લઈ ગાંધીનગરમાં કમલમ ખાતે ઉજવણી
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની પ્રચંડ જીતને લઈને ગાંધીનગરના ક
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની પ્રચંડ જીતને લઈને ગાંધીનગરના કોબા સ્થિત કમલમ ખાતે ઉજવણી કરવામાં આવી હતી સીએમ ભૂપેન્દ્ર પટેલે જીતને લઈને પ્રતિક્રિયા આપતા આ જીતને જનતાના અતૂટ વિશ્વાસનું પ્રતીક ગણાવી હતી



