VIDEO: અમરેલી માર્કેટીંગ યાર્ડમાં કામ કરતા મજૂરો પર પડી એકાએક ઘઉંની ગુણો, 1નું મોત
અમરેલી માર્કેટીંગ યાર્ડમાં એક વેપારીના ગોડાઉનમાં કામ કરી રહેલા મજૂરો એકાએક ઘઉંની ગુણો પડી હતી. પરિણામે 5 મજૂરો દબાય ગયા હતા. જ
અમરેલી માર્કેટીંગ યાર્ડમાં એક વેપારીના ગોડાઉનમાં કામ કરી રહેલા મજૂરો એકાએક ઘઉંની ગુણો પડી હતી. પરિણામે 5 મજૂરો દબાય ગયા હતા. જેમાં એક મજૂરનું મોત નિપજ્યું છે. 4 જ્યારે મજૂરો ઘાયલ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટના સીસીટીવી સામે આવ્યા છે.




