રાજકોટમાં અકસ્માતના હચમચાવી નાખે તેવા CCTV સામે આવ્યા, સ્પીડબ્રેકરને કારણે મળ્યું મોત!
રાજકોટમાં કેવડાવાડી મેઇન રોડ પર તંત્રની ભૂલને કારણે એક સગીરે પોતાનો જીવ ગુમાવ્યો છે.14 વર્ષીય સગીર પરેશ શેખલીયાનું
રાજકોટમાં કેવડાવાડી મેઇન રોડ પર તંત્રની ભૂલને કારણે એક સગીરે પોતાનો જીવ ગુમાવ્યો છે.14 વર્ષીય સગીર પરેશ શેખલીયાનું મોડી રાત્રે સ્પીડ બ્રેકર ના દેખાતા મોત થયું હતું. બાઇકમાં સવાર બે પિતરાઇ ભાઇ પુરપાટ ઝડપે આવતા હતા ત્યારે બાઇક સ્પીડ બ્રેકર પર સ્લીપ ખાઇને પાસે રહેલા વીજપોલ સાથે અથડાઇ હતી. આ ઘટનામાં એક 14 વર્ષીય પરેશ શેખલીયાનું મોત થયું હતું. આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.




