મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

CCTV: ઉનામાં દુકાનની બહાર સુતેલા વૃદ્ધ પર ચઢી ગઈ કાર, ઘટનાનો VIDEO આવ્યો સામે

રાજ્યમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ સામે ઉના શહેરમાં જાહેર બાગ સા

રાજ્યમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ સામે ઉના શહેરમાં જાહેર બાગ સામે આવેલ કોમ્પલેક્ષની બંધ દુકાનની બહાર સુતેલા સીનીયરસીટીઝનને બેફામ કાર ચાલકે કારે કચડ્યા હતા.

બંધ દુકાનની બહાર સુતેલા સીનીયર સીટીઝનને બેફામ કાર ચાલકે કારે કચડ્યા હતા

જ્યાં અચાનક પુર પાટ ઝડપે આવતી કારે સિનીયર સિટીઝનને અડફેટે લીધા અને તેમનું મોત થયું છે.આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.તો આ કારમાંથી ગવમેન્ટ ઓફ ગુજરાતનું બોર્ડ પણ મળી આવ્યું હતું. ઘટના આજે વહેલી સવારે બની હતી. અકસ્માતની ઘટના બાદ કોમ્પલેક્ષની બહાર લોકોના ટોળા વળ્યા હતા.

આ સમાચાર શેર કરો